વપરાશકર્તા માર્ગદર્શિકા

તમારી ઈન્કવાયરી  કેવી રીતે પોસ્ટ કરવી?

  1. હોમ પેજ પર “ઈન્કવાયરી પોસ્ટ કરો” પર ક્લિક કરો.

અથવા

  1. તમે હોમ પેજ પર ટોચની પૂછપરછની સૂચિમાંથી તમારી રુચિ પસંદ કરી શકો છો.
  2. “પ્રોપર્ટી ફોર”માંથી વિકલ્પો પસંદ કરો.
  3. તમારો “સંપત્તિનો પ્રકાર” પસંદ કરો
  4. તમે “ગામ” અને તેનો “સીટી સર્વે નંબર” પસંદ કરો
  5. તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો
  6. બધી વિગતો દાખલ કર્યા પછી, “ઈન્ક્વાયરી પોસ્ટ કરો” પર ક્લિક કરો
  7. પ્રોફાઇલ બનાવવા માટે તમારી વિગતો તપાસો. (તમે તમારો પોતાનો પાસવર્ડ પણ બનાવી શકો છો)
  8. જો તમે તમારા મોબાઈલ નંબર વડે નોંધણી કરાવી રહ્યા છો, તો તમને ચકાસણી માટે OTP પ્રાપ્ત થશે.
  9. ત્યારબાદ “પ્લેસ ઓર્ડર” પર ક્લિક કરો.

OTP દ્વારા તમારી પ્રોફાઇલ કેવી રીતે બનાવવી?

  1. હોમ પેજ પર લોગિન/રજીસ્ટર ટેબ પર ક્લિક કરો
  2. સાઇન અપ પર ક્લિક કરો
  3. તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો
  4. OTP સાથે સાઇન અપ પર ક્લિક કરો
  5. તમારા નંબર પર મળેલ OTP દાખલ કરો.
  6. સબમિટ પર ક્લિક કરો.
  7. તમારી પ્રોફાઈલ સફળતા પૂર્વક બની ગઈ છે.

પાસવર્ડ બનાવીને તમારી પ્રોફાઇલ કેવી રીતે બનાવવી?

  1. હોમ પેજ પર લોગિન/રજીસ્ટર ટેબ પર ક્લિક કરો
  2. સાઇન અપ પર ક્લિક કરો
  3. તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો
  4. સાઇન અપ વિથ પાસવર્ડ પર ક્લિક કરો
  5. તમારો પોતાનો પાસવર્ડ લખો
  6. પાસવર્ડ સાથે સાઇન અપ પર ક્લિક કરો
  7. તમારી પ્રોફાઈલ સફળતા પૂર્વક બની ગઈ છે

જો તમે પહેલાથી જ OTP સાથે નોંધાયેલ હોવ તો કેવી રીતે લોગીન કરવું?

  1. હોમ પેજ પર લોગિન/રજીસ્ટર ટેબ પર ક્લિક કરો
  2. તમારો રજીસ્ટર મોબાઈલ નંબર દાખલ કરો
  3. OTP સાથે લોગિન પર ક્લિક કરો
  4. તમારા નંબર પર મળેલ OTP દાખલ કરો.
  5. સબમિટ OTP પર ક્લિક કરો
  6. તમે સફળતાપૂર્વક લૉગ ઇન થઇ ગયા છો.

જો તમે પહેલાથી જ તમારા પોતાના પાસવર્ડ સાથે નોંધાયેલ હોવ તો કેવી રીતે લોગિન કરવું?

  1. હોમ પેજ પર લોગિન/રજીસ્ટર ટેબ પર ક્લિક કરો
  2. તમારો રજીસ્ટર મોબાઈલ નંબર દાખલ કરો
  3. તમારો પોતાનો બનાવેલ પાસવર્ડ દાખલ કરો.
  4. લોગિન ટેબ પર ક્લિક કરો
  5. તમે સફળતાપૂર્વક લૉગ ઇન થઇ ગયા છો.

તમારો પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવો અથવા જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોવ તો શું કરવું?

  1. હોમ પેજ પર લોગિન/રજીસ્ટર ટેબ પર ક્લિક કરો
  2. તમારો પાસવર્ડ ભૂલી ગયા પર ક્લિક કરો.
  3. તમારો નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરો.
  4. તમારા નંબર પર પ્રાપ્ત થયેલ ચકાસણી કોડ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
  5. તમારો નવો પાસવર્ડ બનાવો.
  6. તમારો પાસવર્ડ ફરીથી દાખલ કરો.
  7. રીસેટ પાસવર્ડ ટેબ પર ક્લિક કરો.
  8. તમારો પાસવર્ડ સફળતાપૂર્વક બદલાઈ ગયો છે અને તમે લૉગ થઇ ગયા છો.

તમારી જાહેરાત નું પેકેજ કેવી રીતે ખરીદવું ?

  1. તમારી પ્રોફાઇલ માં લૉગિન કરો.
  2. ડાબી બાજુની પેનલ પર દર્શાવેલ “માય એડવર્ટાઇઝમેન્ટ ટેબ” પર ક્લિક કરો.
  3. તમારી જાહેરાત સબમિટ કરો પર ક્લિક કરો.
  4. તમારું પેકેજ પસંદ કરો અને “Select TAB” પર ક્લિક કરો
  5. ચુકવણી વિગતો તપાસો.
  6. તમારો પેમેન્ટ મોડ પસંદ કરો અને પ્લેસ ઓર્ડર ટેબ પર ક્લિક કરો.
  7. તમારો ઓર્ડર સફળતાપૂર્વક ખરીદવામાં આવ્યો છે.